|
The Whole World is our School |
આ વિશ્વ અમારી શાળા The Whole World is our School song in Gujarati
નવયુગ ના અમે નિશાળિયા ...... we are the school-goers of the new age
આ વિશ્વ અમારી શાળા છે
(and) this whole earth is our school વિશ્વ અમારી શાળા world is our school નવયુગના અમે નિશાળિયા we are the school-goers of the new age.... કિલ કિલ કરતા પંખી ઉડતા the birds fly making sweet noises
હરણાં સસલા જ્યાં ત્યાં ભમતા rabbits and deer wander everywhere એ સહુ દોસ્ત અમારા છે all these are our (dear) friends એ સહુ દોસ્ત અમારા ..... all these are our friends..... નવયુગ ના અમે નિશાળિયા ....
and we are school-goers of the new age....
ચંદ્ર સુરજ ને નવલખ તારા there is the Sun the Moon and millions of stars (in the sky) નદી સરોવર ને વળી નાળાં and there are rivers, ponds, and streams એ સહુ અમને પ્યારા છે
all of them are so dear to us............ એ સહુ અમને પ્યારા છે all are so dear to us..... નવયુગ ના અમે નિશાળિયા we are the school-goers of the new age.... જો આ માનવ ક્યાં ક્યાં રહેતા did you notice, the human beings reside all over શું શું કરતા શું શું જમતા ...
what do they eat and what do they do...(did you notice?) હૈય્યે કોડ અમારા છે all of them are so dear to us - we love them so much... હૈય્યે કોડ અમારા ............ have great love in our heart (for them)
નવયુગ ના અમે નિશાળિયા for more lyrics of movement songs, visit:
|